નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

કહેવાય છે કે એ લોકો સુખી નથી…

થોડાં અરસા પહેલા એક મિસરી દોસ્તનો મેઈલ મળ્યો…

“કહેવાય છે કે..આરબ લોકો પોતાના જ મુસ્લિમ દેશોમાં સુખી હોવાનો ભાવ અનુભવતા નથી.  જેમ કે…

 • મોરોક્કોમાં રહેતાં મોરોક્કાની
 • અલ્જીરિયામાં રહેતાં અલ્જીરિયન્સ
 • લિબિયાના રહેતાં લિબિયન્સ
 • ઈજીપ્તના રહેતાં મિસરી
 • સીરિયામાં રહેતાં સિરીયન્સ
 • લેબેનોનમાં રહેતાં લેબેનીઝ
 • ગાઝા સ્ટ્રિપમાં રહેતાં ગાઝીઓ-ઇઝરાયેલીઓ
 • ઈરાનમાં રહેતાં ઈરાનીઓ
 • ઈરાકમાં રહેતાં ઈરાકીઓ
 • યમનમાં રહેતાં યમાનીઓ
 • અફઘાનિસ્તાનમાં રહેતાં અફઘાનીઓ..અને
 • પાકિસ્તાનમાં રહેતાં પાકિસ્તાનીઓ

સવાલ: તો પછી આ આરબ પતિઓ-પત્નિઓ સુખી ક્યાં છે?….

જવાબ: ઇંગ્લેન્ડમાં, ફ્રાંસમાં, જર્મનીમાં, ઈટાલીમાં, સ્વિડનમાં, સ્પેનમાં, અમેરિકામાં….ટૂંકમાં એવા દેશો જે નોન-મુસ્લિમ્સ ગણાય છે.

સવાલ: ત્યાં રહીને એ લોકો કોને બ્લેમ (દોષારોપણ, વખોડ) કરતા રહે છે?……ઇસ્લામને? ….તેમના દેશના નેતાઓને…યા પછી ત્યાંના નાગરિકોને?

જવાબ: એ લોકો એ દરેક દેશને વખોડે છે….જ્યાં જ્યાં એ સુખી છે.

‘નીલ’આચમન

 “ખાવાની હાલની પરિસ્થિતિમાં એક પાઉન્ડના ૨૫ પિઆસ્ટર (મિસરી પૈસો)માંથી તમે જીવો છો અને બાકીના ૭૫થી તમે તમારા ડોક્ટરને જીવતા રાખો છો.”Forks Over Knivesની ડોક્યુમેન્ટ્રીમાં એક ઈજિપ્શિયન દ્વારા કહેવાયેલી વાત.

Advertisements

10 responses to “કહેવાય છે કે એ લોકો સુખી નથી…

 1. Dipen Shah November 19, 2011 at 4:40 am

  તદ્દન સાચી વાત.!! દુનિયા નો દરેક વ્યક્તિ પારકે ભાણે મોટો લાડુ જુએ છે. અને સામી બાજુ એ પહોચ્યા પછી વતનના ઝુરાપા થી ( કે જે એણે જાતે વહોરી લીધેલો છે) તરફડે છે.

 2. Atul Jani (Agantuk) November 19, 2011 at 5:46 am

  લાજવાબ જવાબ: એ લોકો એ દરેક દેશને વખોડે છે….જ્યાં જ્યાં એ સુખી છે.

 3. Patel Chetankumar Dahyabhai November 19, 2011 at 9:40 am

  ભાઈ, ,
  માણસને સુખી થવાની વ્યાખ્યા જડી જાય તે જ સુખી થઇ શકે છે.

  • Dipak Dholakia November 23, 2011 at 8:01 am

   સૌની સુખની વ્યાખ્યા પોતાની છે, એ જ મોટું સુખ છે!

   • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 23, 2011 at 8:07 am

    દિપકભાઈ, તમારી આ તાજી તાજી સુખી વાત અમને ગમી! 🙂

 4. Dipak Dholakia November 19, 2011 at 12:15 pm

  પહેલી વાર આવ્યો. આખું ભાણું તૈયાર જ હતું. ઝાપટ્યું!

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! November 19, 2011 at 1:15 pm

   દીપકભાઈ, ભલે પધાર્યા…આપનું સ્વાગત છે. આવતા રહેજો…

 5. chandravadan November 19, 2011 at 5:27 pm

  This Post really conveys the deeper meaning & the “message” to those who are disillusioned with the Religious misunderstandings..It is a pity !
  Otherwise, if all religions,are followed with the “universal message” of “ONE GOD” then there will be NO hate & only LOVE !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

 6. himanshupatel555 November 20, 2011 at 4:03 pm

  નાઇલને કિનારે અનેક સંસ્કૃતિની કથની છે,વાંચવાનું ગમે છે,ગમતું હતું અને ગમશે.

 7. GUJARAT PLUS November 23, 2011 at 4:08 am

  એ લોકો એ દરેક દેશને વખોડે છે…………….
  http://wannabrowse.blogspot.com/2005/09/no-pointing-fingers.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: