નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

થોકબંધ કામો….એટલે થાકનું કામણ એકસાથે

Sticky Goals

“તું શાં માટે જલ્દી જાગી શકતો નથી?”

કારણકે હું થાકેલો હોવું છું.

“તું થાકેલો શાં માટે હોય છે?

કારણકે મને પુરતી ઊંઘ મળી નથી હોતી.

“તને પુરતી ઊંઘ શા માટે મળતી નથી?

કારણકે હું રાતે મોડા સુધી જાગતો રહું છું.

“તું રાત્રે મોડા સુધી શું કામ જાગતો રહે છે?

કારણકે મને ઘણાં બધાં કામો કરવાના બાકી રહી ગયા હોય છે.

“તને શું કામ ઘણાં બધાં કામો કરવાના બાકી રહી જાય છે?

કારણકે તે કામોને હું સમયસર પુરા કરી શકતો નથી

“તું કામો સમયસર શું કામ પુરા કરી શકતો નથી?

કારણકે દિવસ દરમિયાન મેં ઘણાં-બધાંકામો કરવાની યાદી’ બનાવી રાખી હોય છે , જે પુરા કરવા અસમર્થ  હોવ છું.

“તો પછી…એક સમયે એક કામ થાય તો અચિવમેન્ટસ ઘણું થઇ શકે….”

નીલકમલ

One response to “થોકબંધ કામો….એટલે થાકનું કામણ એકસાથે

  1. utkantha November 27, 2011 at 6:50 am

    ઊંઘના ભોગે કામ લાંબું ચાલી શકતું નથી. બેવડો થાક અનુભવાય.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: