નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

સોશિયલ મીડિયા…સરળ અને સામાજિક સમજૂતી!

 • ગૂગલ: ‘નાચ’ એટલે શું?- શોધો.
 • ટ્વિટર: મને નાચવું છે…(ક્યાં જવું?!?!?)- પૂછી લો.
 • ગ્રુપોન: બોલો, મારી સાથે ક્લબમાં નાચવા આવવું છે…ડિસ્કાઉન્ટમાં?
 • લિન્ક્ડઇન: હું નાચવામાં બહુ હોંશિયાર છું, ડીપ્લોમા છે આપડી પાસે હોં!
 • ક્વોરા: હું આટલું બધું શાં માટે નાચું છું?- કોઈ મને પ્લિઝ…સમજાવશો?
 • પોલડેડી: હું કેવું નાચ્યો?- આપનો મત જણાવશો.

       અને છેલ્લે એને કેમ ભુલાય…

કોમેન્ટ: બહોત નાચ્યો…ગોપાલ!

ગૂગલ ગ્રુપ ઈ-મેઈલ: ચાલો આવો..હૈસો હૈસો કરતા…આજે બધાં નાચીએ!

આવી જાઓ અહીં જ્યાં ‘મેટ’ ૪૨ દેશોમાં જઈને નાચવા માંડી પડ્યો છે ને બધાં ને પણ એની જોડે નચાવી રહ્યો છે…

11 responses to “સોશિયલ મીડિયા…સરળ અને સામાજિક સમજૂતી!

 1. rajniagravat January 7, 2012 at 5:48 am

  ઓરકુટ+બ્લોગ+રજની અગ્રાવત = નાચ ન જાને આંગન ટેડા

  .

  .

  જો કે ટેડા હૈ પર મેરા હૈ !

 2. યશવંત ઠક્કર January 7, 2012 at 5:50 am

  વાહ ભાઈ વાહ! બધાં શાકભાજી મેળવી દીધાં! ઊંધિયા જેવું જ ટેસ્ટી! અભિનંદન.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 7, 2012 at 11:05 am

   ઠક્કર બાપા…સાચું કહું તો આ પોસ્ટ કરતી વખતે સૌ પ્રથમ તમે જ યાદ આવ્યા હતા….મારે તો કેમ પણ કરી ને નાચવું (આઈ મીન વાંચવું હતું) 😉

 3. બગીચાનો માળી January 7, 2012 at 12:06 pm

  ‘નાચ એટલે શું’ એ જાણીને ‘જુઓ હું નાચ્યો’, ‘હવે તેની સમજુતી બધાને આપીશ.’

  – અમે અત્યાર સુધી આટલા સોશિયલ થયા છીએ..

 4. captnarendra January 7, 2012 at 2:44 pm

  વ્યાખ્યાઓ ગમી. એટલું સારૂં છે કે ઘણા ખરા સોશિયલ મિડીયાને નાચતા ભલે ન આવડ્યું હોય, તેમણે હજુ સુધી એવું નથી કહ્યું કે ‘આંગન ટેઢા હૈ!’

 5. gujaratisampradayo January 7, 2012 at 4:06 pm

  Social media may take one to bedroom dance if tempted!

  Which Gender Should Your PC Be?
  ………………………………………………….
  Here are the top ten reasons why they have to be male.

  They have a lot of data, but they’re still clueless.
  A better model is just around the corner.
  They look nice and shiny until you get them home.
  It’s always essential to have a backup.
  They’ll do whatever you want if you push the right buttons.
  The best part of having one is the games you can play.
  In order to get their attention, you have to turn them on.
  The lights are on but nobody’s home.
  Big power surges knock them out at night.
  Size does matter.

  But then again, here are the top ten reasons why they are obviously female.

  They’re oh so picky, picky, picky.
  They hear what you say, but not what you mean.
  Beauty is only shell deep.
  When you ask them what’s wrong, they always say ‘nothing’.
  They can produce incorrect results with alarming speed.
  They are always turning simple statements into big productions.
  Small talk is important.
  You do the same thing for years, and suddenly it’s wrong.
  They make you take the garbage out.
  Miss a period and they go wild.

 6. Haresh Kanani January 7, 2012 at 4:29 pm

  sundar post
  http://palji.wordpress.com
  કવિતા વિશ્વ

 7. Pingback: નાચ ન જાને પર આંગન ‘તેરા મેરા’ « નાઇલને કિનારેથી….

 8. sneha January 8, 2012 at 12:43 pm

  v.interesting murtazabhai….cngrts

 9. Pingback: સોસિયલ સાઈટ્સની વ્યાખ્યાઓ અને મૂત્ર વિસર્જન • FunNgyan.com

 10. readsetu January 11, 2012 at 1:59 pm

  VAAH REE.. VAAH…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: