નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

પૈસાથી આપણે…..

 • પૈસાથી આપણે મકાન ખરીદી શકીયે, પણ ઘર નહિ.
 • પૈસાથી આપણે ઘડીયાળ ખરીદી શકીયે પણ સમય નહિ.
 • પૈસાથી આપણે ગાદલું ખરીદી શકીયે, પણ ઊંઘ નહિ.
 • પૈસાથી આપણે બૂક ખરીદી શકીયે, પણ જ્ઞાન નહિ.
 • પૈસાથી આપણે સત્તા ખરીદી શકીયે, પણ માન નહિ.
 • પૈસાથી આપણે દવા ખરીદી શકીયે, પણ સારું સ્વાથ્ય નહિ.
 • પૈસાથી આપણે લોહી ખરીદી શકીયે, પણ ઝીંદગી નહિ.
 • પૈસાથી આપણે નિકટતા ખરીદી શકીયે, પણ મોહબ્બત નહિ.
 • પૈસાથી આપણે દુકાન ખરીદી શકીયે, પણ વેપારની કુનેહ નહિ.
 • પૈસાથી આપણે હથિયાર તો ખરીદી શકીયે, પણ યુદ્ધ લડવાની હિંમત નહિં.

6 responses to “પૈસાથી આપણે…..

 1. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી January 26, 2012 at 2:59 pm

  પૈસા ફક્ત એક સાધન છે સાધ્ય નહિ તેટલી જાણ થઇ જાય તો આ કાળા માથાના માનવી જે તેના માટે ઉત્ત્પાત લઈને બેઠા છે તે કદાચ શાંત થઇ શકે…! ?

 2. Dilip Gajjar January 26, 2012 at 6:19 pm

  Sunder satya quote..kahe pese pe itana gurur kare hai..yaad aavi gayu..mara mate..

 3. Saralhindi January 26, 2012 at 7:29 pm

  but still……………..Money Is The Root Of All Evil


  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! January 26, 2012 at 7:36 pm

   Dear SaralHindiBhai, Thank You Very Much for sharing Nice video Clip. Appreciated. I would like to have like this kind of interactions with my dear readers.

 4. rajeshpadaya January 27, 2012 at 12:27 am

  વ્વાહ…….સાહેબ વાહ…….
  પ્રથમ વસ્તુઓ માનવીએ પોતાના પેટ અને બીજાના જેબ ને ધ્યાનમાં રાખીને ઘડાયેલી છે જ્યારે બીજી વસ્તુઓ ફક્ત અને ફક્ત “પરવદીગાર અલ્લાહતાલા” ની મહેરબાની છે……… ફકીરોને જ નસીબ હોય આપણા જેવા “ફિકરી”ઓને નહિ………..

 5. coffeetimeread February 3, 2012 at 12:41 pm

  આ પૈસા તે ઐસા કૈસા?

  પૈસા જ્યાં-ત્યાં પડી જાય તો ખરાબ;
  પૈસા પર જેવું-તેવું પડી જાય તોય ખબર…

  પૈસા જો ન વપરાય તો ખરાબ;
  પૈસા જો વધારે વપરાય તોય ખરાબ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: