નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

કેટલાંક નવા પ્રકારના ડર…

ડર કેટલાં પ્રકારના છે?….એ વિષય પર વિદ્યાર્થી શ્રી. મુર્તઝાચાર્યનો અભ્યાસ ચાલતો હતો. ત્યારે આજની કેટલીક પરિસ્થિતિઓ જોતાં તેમણે કેટલાંક નવા પ્રકારના ‘ડર…ભય’નો પણ સમાવેશ કરવાનું સૂચન કર્યું છે….જેમ કે…

કાંઈક બોલવાનો ડર :

મ.મો.ફોબિયા

કાંઈક ન બોલવાનો ડર:

ન.મો.ફોબિયા

કાંઈક ન બોલીને પછી બોલાવાનો ડર:

‘બહુ’ફોબિયા

ખોટેખોટું સાચું બોલવાનો ડર:

‘બાલ’ફોબિયા

વન રન કરવાનો ડર:

‘ટેન’ડૂલફોબિયા

અરે હા!…ચોખા સંતાડવાનો ડર?:

‘તાંદૂલ’ફોબિયા

ગાઈ ન શકવાનો શક કે ડર?:

‘હિમે’(શ્શ્શ્સશ)ફોબિયા

જડબાતોડ જવાબ ન દેવાનો ડર:

ઇન્ડિયાફોબિયા

પકડાઈ ગયા પછી ચહેરો સંતાડવાનો ડર:

ફેસોફોબિયા

પકડાયા વગર ચહેરો સંતાડવાનો ડર:

ફેસબુકફોબિયા

બાળકને નામકરણ કરવાનો ડર:

ફોઈબાફોબિયા

‘રામ’ જેવા ‘નિર્મલ’ ન થઇ શકવાનો ડર:

‘બાબા’ફોબિયા

એકે હજારા રહેવાનો ડર:

‘અન્ના’ફોબિયા

કોમેન્ટ લખવાનો ડર:

ફિડબેકફોબિયા

‘લાઈક’ કરવાનો ડર:

‘લાઈ’ફોબિયા

સ્ટેટસ અપડેટ કરવાનો ડર:

લાઈવફોબિયા

કોમેન્ટ કે અપડેટ વાંચ્યા પછી ગુસ્સો કરવાનો ડર:

‘લાફો’બિયા

ને હવે…. જેમને ભીંત પર(વોલ) પર લખવાનો ડર હોય એને …..(અરે વોલોફોબિયા નહિ રે ભાય !)…પણ ‘ભયભીંત’
Advertisements

3 responses to “કેટલાંક નવા પ્રકારના ડર…

 1. pragnaju June 26, 2012 at 5:49 pm

  નવા નવા ભય ઉમેરાતા જાય
  અમે તો
  મનુષ્ય પોતાની કલ્પના થી ભય અનુભવે છે ..તે ભય બિંદુ અને તે ભય ને
  વૈજ્ઞાનિક ભાષામાં નામકારણ નીચે પ્રમાણે છે

  સંબંધ ભય સંબંધ ભય
  ઊંઘ હિપ્નોફોબિયા દુર્ઘટના ટ્રાઉમેટો ફોબિયા
  અસફળતા કાકોરાફિયા ફોબિયા રાત્રી અચીલુઓ ફોબિયા
  થાક કોપો ફોબિયા ધ્વની અકાઉસ્ટીકો ફોબિયા
  કોઢ લેપ્રો ફોબિયા પીડા અલ્ગો ફોબિયા
  ગાંડપણ મેનિયા ફોબિયા ઉંચાઈ અલ્ટો ફોબિયા
  ગર્ભવતી માઈમુસીઓ ફોબિયા ધૂળ એમાથો ફોબિયા
  ગંદકી માઈસો ફોબિયા સંગીત મ્યૂઝિક ફોબિયા
  પગે ચાલવું બાસી ફોબિયા મૃત્યુ -મૃતદેહ નેક્રો ફોબિયા
  ઊંડાઈ બૈથો ફોબિયા વાદળ નેફો ફોબિયા
  ઠંડુ કાઈમાટો ફોબિયા બીમારી નોસેમાં ફોબિયા
  રંગ ક્રોમેટો ફોબિયા રોગ નાસો ફોબિયા
  સહવાસ કોશિનો ફોબિયા ગંધ ઓલ્ફેકટો
  કુતરો માઈનો ફોબિયા વરસાદ ઓમ્બો ફોબિયા
  ગતિ કાઈનેટિકો ફોબિયા વિદ્યુત ઇલેક્ટ્રો ફોબિયા
  આંખ ઓમ્મેટો ફોબિયા કીડી-મકોડા એન્ટોમો ફોબિયા
  સ્વપ્ન ઓમેએરો ફોબિયા એકાંત એરીમેટો ફોબિયા
  સાપ ઓફિયો ફોબિયા સેક્સ ગેનો ફોબિયા
  બાળક પેડી ફોબિયા મહિલા ગાઈનો ફોબિયા
  ખાધ ફેગો ફોબિયા બોલવું હેલો ફોબિયા
  દવા ફાર્મકો ફોબિયા સુખ હેડોનો ફોબિયા
  ભય ફોબો ફોબિયા પાણી હાઈડ્રો ફોબિયા
  પ્રાણી ઝુ ફોબિયા
  જાણતા

 2. SHAKIL MUNSHI June 27, 2012 at 4:44 am

  મુર્તજાચાર્ય “ડર” પર સ_રસ સંશોધન,
  “ફિડબેકફોબિયા” અને “મ.મો.ફોબિયા” થોડી વાર માટે દુર કરી લખુ તો ગુજરાત તથા દેશ માં હાલ “ન.મો.ફોબિયા” ખુબ જડપથી ફેલાતો ’ડર’ છે.:(

 3. jjkishor June 27, 2012 at 9:04 am

  સાચું ગુજરાતી લખાઈ જાશેનો ડર,
  ખોટું ગુજ. લખાઈ જાશેનો ડર,
  તમે ‘ડર’ના બહુવચનમાં અનુસ્વારો મુક્યા હોવા છતાં તમને તે બતાવવાનો ડર !
  જુભૈ સાર્થ મુજબ જોડણી કરતા નથી છતાં તેમને તે સંભળાવવાનો ડર !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: