નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

RIP for Stephen Covey

“ટ્રેઈનના એક ડબ્બામાં કેટલાંક નાનકડાં બાળકો મસ્તી કરી રહ્યાં હતા. બીજા મુસાફરોને આ મસ્તી ખૂંચી રહી હતી. જ્યારે એ બાળકોનો પિતા (થાકેલો હોઈ) બેફીકર થઇને સીટ પર કશુંયે બોલ્યા વિના બેસી રહ્યો હતો. બાળકોના કલબલાટની તેના પર કોઈ અસર ન હતી.

થોડાં અરસા બાદ આસપાસ રહેલા કેટલાંક મુસાફરોએ મસ્તીના એ વાતાવરણનું મૌન તોડ્યું. અને બેસી રહેલા પિતાને ફરિયાદ કરી. “ભાઈસાહેબ! તમારા બાળકોને જરા શાંત તો કરો. અમને સૌને ખલેલ પડી રહી છે. તમે એમને કાંઈ બોલતા કેમ નથી?”

“દોસ્ત !..એ બાળકોને શું હું કામ બોલું?!?!…એમને રમવા દો. કેમ કે એ માસૂમોને હજુયે મેં ખબર નથી આપી કે એમની માનું આજે સવારે જ અવસાન થયું છે. ને હું અત્યારે જ એને દફનાવી ને ઘરે પાછો વાળી રહ્યો છું.”- પિતાએ પોતાનું (અ)શાંત મૌન તોડ્યું.

—————————

દોસ્તો! જોવાનો અને સમજવાનો ‘દ્રષ્ટિકોણ’ સમજાવતી આ નાનકડી ઘટના ‘The 7 Habits of Highly Effective People’ બૂક માંથી લેવામાં આવી છે.

જે બૂકની ‘મા’ સ્ટિવન કોવે (કેટલાંક ‘કાવી’ પણ બોલે છે) નું પણ જસ્ટ હજુ થોડાંક જ કલાક પહેલા અવસાન થયું છે.

RIP for Stephen Covey.

એમના ‘સાથ’ પછી આવેલી Eight(th) હેબિટ વિશે સાંભળવું હોય તો આ વિડીયો લેખે લાગશે.

[Stephen R Covey] 8th Habit (LIVE DVD) from LightWorker on Vimeo.

Advertisements

One response to “RIP for Stephen Covey

  1. સુરેશ July 18, 2012 at 12:50 pm

    હવે એ સ્વર્ગસ્થને વાંચવો/ સમજવો જ પડશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: