નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

અને હવે એ પણ…માફ !

પહેલા…

બિલ ક્લિન્ટન (પોલિટિક્સ ચેમ્પિયન) – જાહેરમાં માફ (થઇ ગયા)

ટાઈગર વૂડ્સ (ગોલ્ફ ચેમ્પિયન) – જાહેરમાં માફ (થઇ ગયો)

માઈકલ ફેલ્પ્સ (સ્વીમીંગ ચેમ્પિયન) – જાહેરમાં માફ (થઇ ગયો)

અને હવે… લાન્સ આર્મસ્ટ્રોંગ (ટુર ‘દા ફ્રાંસ ચેમ્પિયન) – જાહેરમાં માફ (થઇ જશે). – કેમ કે આ માણસે પોતાના જ પ્રોફેશન સાથે ડ્રગ્સ લઇ ‘ચેંડા કઈરા’ છે. 

શું કામ? શાં માટે?- આ બધી અંગત બાબતોનું કન્ફેશન એ કોઈ ચર્ચના ફાધર પાસે નહિ પણ મશહૂર ટી.વી શો-હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે પાસે આ સપ્તાહમાં કરવાનો છે. 

એક ઊંડા કારણે. આ લાન્સ પણ અમેરિકાની જ એક રિપ્યુટેડ ‘હ્યુમન બ્રાન્ડ’ છે. પોતાના દેશ માટે લાગલગાટ ૭-૮ વર્ષ સુધી ગોલ્ડ મેડલ્સ લઇ આવ્યો છે અને પાછા ગુમાવી પણ ચુક્યો છે. તોયે એના ફેન્સમાં કોઈકને કોઈ ખૂણે પ્યારો રહેલો છે. એટલે એને એમ કાળા ડાઘ સાથે થોડી પડી રહેવા દેવાય? 

‘યુનાઈટેડ સ્ટેટ્સ’…નામની બ્રાન્ડ એમને એમ થોડી ડેવેલોપ થઇ છે?

આ પ્રજાના લોહીમાં વ્યક્તિગત દાઝ સાથે એવી ભડભડતી દેશદાઝ પણ ભરી દેવામાં આવી છે કે એમની દરેક પ્રકારની બ્રાન્ડ્સને એ લોકો આખા આલમમાં કરોડપતિ પણ બનાવે છે અને જરૂરપડે રોડપતિ પણ.

| નાનકડો વિચાર: આવી ઘટનાઓ આપણા ભારત દેશમાં થાય તો? |

“…..આહ! સગાં દીઠાં મેં શાહઆલમના ભીખ માંગતા..શેરીએ શેરીએ!”

Advertisements

One response to “અને હવે એ પણ…માફ !

  1. Prashant Goda January 14, 2013 at 1:48 pm

    ahi koi kehva valu nathi bhai

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: