નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

| સ્વ આનંદ પરમ્ સુખમ્ |

Paper_Bike_in_Cairo

તો આ છે…અમારા કેરોમાં વહેલી સવારે પેપર ડીલીવરી આપતી બાઈક-કાર.

મજાની વાત છે કે, અહીંનું મુખ્ય દૈનિક પેપર ‘અલ- હરમ’ તેમના પેપરમેન ને આવી ગાડીઓ માઈક્રો-લોન સ્વરૂપે આપે છે. 

આવી આરામદાયક બાઈક-કાર પર બેસીને તેનો સવાર…વ્હેલી સવારે ધાર્યા નિશાનથી ઉપરના માળાઓ પર પેપર ફેંકે છે ત્યારે થાય છે કે…અંદરના સમાચારો ‘માથે વાગે’ એ કરતા એમની તદબીરનું આ નિશાન તકદીર પણ બદલે તો કેવું સારું…!!!!

પણ જવાબ એમ છે કે…

પેપરની આવી વેચણી દ્વારા જ એમને ખુદના કામની મોહબ્બત વહેંચવી વધારે ગમે છે…

| સ્વ આનંદ પરમ્ સુખમ્ |

3 responses to “| સ્વ આનંદ પરમ્ સુખમ્ |

  1. Dipak Dholakia March 20, 2013 at 7:18 am

    અહીં ‘લાઇક’ બટન દબાવેલું જાણજો. કોઈ કારણસર હમણાં કોઈ પણ બ્લૉગ પર ‘લાઇક’નું બટન મારા પાસે કામ નથી કરતું. કોઈને કારણ સમજાતું હોય તો કહેશો. હું લેપટૉપ વાપરૂં છું.

  2. monomorpher March 20, 2013 at 8:22 am

    મુર્તઝાભાઈ, બાકી બધું તો ઠીક પણ બાઈક મેળ ઇન ઇન્ડિયા બજાજ પલ્સર છે.

  3. paras detroja March 20, 2013 at 8:35 am

    It looks like the bike is made in India 😉 At least in some field we are doing well ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: