નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

મંતવ્યોની કિંમત કેટલી?

“આ માણસ ન તો અભિનય કરી શકે છે, કે ન તો કાંઈક ગાઈ શકે છે. બસ ખાલી થોડુંક નાચી શકે છે.”

૧૯૨૮માં ન્યુયોર્કમાં આવેલા બ્રોડ-વેના કોઈ નાટક માટે સ્ક્રિન-ટેસ્ટ દરમિયાન (પછીથી ‘ડાન્સિંગ’માં કાઠું કાઢનાર) તે સમયના અભિનેતા ફ્રેડરિક ઔસ્ટર્લીઝ માટે MGM ફિલ્મે જાહેર કરેલો ઓપિનિયન (મંતવ્ય).

આવા તો કેટલાંય મંતવ્યો માત્ર લખાઈ કે બોલાઈ ચુક્યા છે. પણ પછી એમને ‘ખોટા’ પાડનાર ‘સાચા’ કલાકારો કાંઈક બનીને બહાર પણ આવ્યા છે.

મોરલો: “મંતવ્યોની કિંમત કેટલી?- બસ….આપણે ન ધારી હોય એટલી જ.”

Advertisements

2 responses to “મંતવ્યોની કિંમત કેટલી?

  1. નિરવની નજરે . . ! April 21, 2013 at 4:24 pm

    જો ગંતવ્ય સામે દેખાતું હોય તો મંતવ્યનાં કોઈ દાળિયા ન આવે 🙂

  2. yuvrajjadeja April 23, 2013 at 4:42 am

    મારા કાકા સ્વ . મહેન્દ્રસિંહ જાડેજા ના એક શિક્ષકે એમને કીધેલું કે આ છોકરો કોલેજના પગથીયા નહિ જુએ ! અને તેઓ જજ બન્યા . & well said – મંતવ્યોની કિંમત કેટલી?- બસ….આપણે ન ધારી હોય એટલી જ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: