નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

કેટલાંક માઈન્ડ રિફ્રેશિંગ સમાચાર…

• > યાહૂ કંપનીમાં કામ કરતા જે એમ્પ્લોઇઝ (ઓફિશિયલી) રિસેન્ટલી મા કે બાપ બન્યા હોય તે સૌને તેની ચિફ બોસ મારીસ્સા મેયરે ડોલર ૫૦૦ની કેશ ગિફ્ટ આપવાનું જાહેર કર્યું છે. – 

( આ પહેલી ‘મેયર’ જોઈ જે તેની પ્રજાને સામેથી પ્રજોત્પતિનું પેમેન્ટ કરે છે. મારીસ્સા, સલામ તારી ‘મા’નવતા ને !)

-૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦-

• > કોકાકોલાની સ્વિડનમાં આવેલી ઓફિસે એક નવું કેમ્પેઈન સ્ટાર્ટ કર્યું છે. દુનિયમાં સૌથી વધુ વપરાશમાં આવતા એવા ૧૫૦ નામોને તેની બોટલ પર મોટા અક્ષરે મૂકી પ્રમોટ કરવાનું. એમ્મા, જોહન, થોમસ, મારિયા, કાર્લ, બ્રિગેટા, ડેવિડ જેવા વિવિધ ધાર્મિક અને મશહૂર નામોનો સમાવેશ થાય છે. – 

(હવે કોઈકનું નામ મફાભાઈ હોય તો ત્યાની બોટલે એવું નામ ન મળે તો જફા નહિ કરવાની હોં ને) 

-૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦–૦- 

•> કાબુલ શહેરની બહાર આવેલા રેફ્યુજી વસાહતમાં હોલીવૂડ હરણી એન્જેલિના જૂલીએ ખાસ ત્યાંની નાનકડી બાળકીઓ માટે સ્કૂલની શરૂઆત કરી છે. ખ્યાલ રહે કે આ સ્કૂલનો ખર્ચો અમેરિકામાં ચલાવાતા તેના ફેશન-જ્વેલરીના બિઝનેસમાં થતી સેલ્સ-પ્રોફિટના હિસ્સાથી કરવામાં આવશે.

(જૂલી, તું લડકી નહિ મામૂલી !)

6 responses to “કેટલાંક માઈન્ડ રિફ્રેશિંગ સમાચાર…

 1. સુરેશ જાની May 10, 2013 at 1:31 pm

  માઈન્ડ જ ના હોય તો રિફ્રેશ થાય? !
  એક સરસ સંવાદ..( અલબત્ત ગુજ્જુ ભાઈનો જ તો )
  ‘If you don’t mimd.’
  ની જગ્યાએ…
  ‘If you don’t have mind.’

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 10, 2013 at 1:39 pm

   દદ્દુ તમેય તે…આવી બાબતમાં ય માઈન્ડ વાપરવાનું કો’ છો !!! જપોને બાપા !- જેમની પાસે છે ઈ બધાંને તો વાપરવા દયો. 😉

 2. નિરવની નજરે . . ! May 10, 2013 at 2:00 pm

  તેણી [ એન્જેલીના ] જુલી જેવી નાજુક અને સુગંધિત [ તેના કર્મોથી ] તો છે જ . . પણ , તેની અસલી ‘અટક’ ઉર્ફે તેણીના ‘સર નું નામ’ ઉર્ફે ‘ સરનેમ ‘ . . ” જોલી ” છે . . . તો થઇ ગઈને . . . તેણી , જોલી ગુડ ફેલો 😉

  • નિરવની નજરે . . ! May 14, 2013 at 8:46 am

   Bad News :

   Actress Angelina Jolie announced in a New York Times op-ed article on Tuesday that she underwent a preventive double mastectomy after learning she carries the BRCA1 gene, which sharply increases her risk of developing breast cancer and ovarian cancer:”My doctors estimated that I had an 87 percent risk of breast cancer and a 50 percent risk of ovarian cancer, although the risk is different in the case of each woman,” Jolie wrote. “Once I knew that this was my reality, I decided to be proactive and to minimize the risk as much I could. I made a decision to have a preventive double mastectomy.” Jolie’s mother Marcheline Bertrand died of breast cancer in 2007 at the age of 56.

   Courtesy – CNN.com

 3. pragnaju May 10, 2013 at 2:42 pm

  સુંદર
  અમારા એક સ્નેહી વાંધો નથી માટે I HAVE NO MIND કહેતા!
  આ માઇંડના આ પ્રશ્નોના ગંમ્મત માણો
  What is a sleeping brain’s favorite musical group (rock band)?
  What does a brain do when it sees a friend across the street?
  Where does a brain go on vacation?
  What did the hippo-campus say during its retirement speech?
  Why did the action potential cross the optic chiasm?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: