નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘શેરેબલ’ બનતી દુનિયાનું એક મજાનું ઉદા(ર)હરણ !

સચોટ મેનેજમેન્ટ-ડિસ્ટ્રીબ્યુશનના ગૂણ ધરાવતા આલમમાં મશહૂર એવા મુંબઈના ‘ડબ્બાવાલા’ઓ એ બીજા એક મજાના મિશનની શરૂઆત કરી છે.

ShareMyDabba નામના અભિયાન દ્વારા… ડાયરેક્ટ દિલથી પેટ સુધી: 

જમ્યા પછી જે વ્યક્તિનું જમણ વધી પડે છે. (જેને આપણે સૌ ‘જુઠું’ કહીએ છીએ ને?) તેવા ડબ્બાની ઉપર એ જમનાર એક લાલ રંગનું ‘SHARE’ લખેલું સ્ટિકર ચોંટાડી દે છે. 

વળતી વેળાએ ડબ્બાવાળા ભાઈઓ તેવાં દરેક ડબ્બાને અલગ તારવીને એ વધેલું જમણ એવા લોકો તરફ પહોંચાડે છે, જેઓ (કમનસીબે) એક ટંકનું પણ જમણ પામી શકતા નથી.

હવે વિચારીએ કે…વધેલા એ ખોરાકથી કેટલાંયના પેટની સાથે દિલ પણ (ઉ)ભરાઈ જતું હશે ?!?!?! 

દુનિયા સાચે જ ‘શેરેબલ’ (વહેંચણી કરતી) બની રહી છે !!! અને આ વિડીયો તેનો બોલતો પૂરાવો છે….સાહેબ !

માનવંતો મોરલો:

દોઆ માણસની આંતરડીમાં રહે છે. એટલે જ તો.. જ્યારે કોઈ ખોરાક અંદર જાય છે કે એ તુરંત બહાર આવે છે.
– (#પટેલપોથીમાં તાજું મુકેલું રીંગણ)

9 responses to “‘શેરેબલ’ બનતી દુનિયાનું એક મજાનું ઉદા(ર)હરણ !

 1. jagdish48 May 11, 2013 at 10:28 am

  દોસ્ત !
  દિલ અને આંખ બંને ઉભરાઈ ગયા. માનવતા હજુ જીવે છે ખરી……

 2. Batuk Sata May 12, 2013 at 5:42 am

  દુઆ માણસની આંતરડીમાં રહે છે. એટલે જ તો જ્યારે કોઈ ખોરાક અંદર જાય છે કે એ તુરંત બહાર આવે છે.
  વાહ ભગવાન ! બહુજ સાચું અને ચોટદાર

 3. Batuk Sata May 12, 2013 at 5:45 am

  રીંગણું બહુ ભાવ્યુ

 4. Dipak Dholakia May 14, 2013 at 9:21 am

  મેં ‘લાઇક’ તો કર્યું જ છે, પણ આમાં શું ‘લાઇક’ કર્યું તે મને જ સમજાતું નથી. ‘સલામ’ જેવું કોઈક બટન પણ હોવું જોઈએ. આપણે, બસ, લાઇક કરીને બેસી રહેનારાઓ….

  આ દુનિયા જેવી છે તેમાં આપણો ફાળો પણ છે જ. તમે ‘આતંકવાદીઓ’ની યાદીમાં ‘મધ્યમવર્ગી આતંકવાદીઓ’ને પણ ઉમેરી શકો.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 14, 2013 at 9:27 am

   Well Said Dipakbhai. Than You Very Much for such a nice comment. 🙂

 5. mdgandhi21, U.S.A. May 16, 2013 at 3:50 am

  બહુ સુંદર સેવા છે.

 6. pruthu May 30, 2013 at 1:43 am

  અતિ સુંદર વિચાર છે… શું આવી રીતે share થઈ રહ્યું છે ?

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 30, 2013 at 2:50 pm

   યેસ પૃથુભાઈ, આ કામની ચર્ચા પણ ચારેકોર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: