નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

મે મહિના દરમિયાન મને લાધેલું કેટલુંક (અ)સામાન્ય જ્ઞાન…

  • “પાછલાં દિવસોથી ગેલેક્સી S3 વાપર્યા પછી એવો એહસાસ થયો છે કે…આ ફોન હેમામાલિનીના ગાલ કરતા વધારે સોફ્ટ અને એશ્વર્યાની આંખો કરતા થોડો વધારે સેન્સેટીવ છે. પણ એ ‘મૂંગો’ રહીને બહુ ‘પાવર’ બતાવે છે યાર!”
  •  “જીવનમાં આપણી સફળતા માટે એક (કુંવારી) સ્ત્રી તો હંમેશા સાથ આપે જ છે. એનું નામ છે: ‘પ્રો’મિસ’. બસ એને રાખવા કરતા પાળવાની વધારે જરૂર છે.”
  •  “ફેસબૂક ખૂબ ઝડપથી સાત સાગરોનું કોમ્બો-પેક બનવા મથી રહ્યું છે. બસ એમાંથી સાચા મોતીઓને શોધવાનું કામ વધારે શીખતા રહેવું પડશે. તોફાન જાય તેલ લેવા.”
  •  “હેલ્ધિ થવાનો મજ્જાનો રસ્તો ‘સવારે વહેલા ઉઠવું’ છે. ઘણી બધી મોંઘી દવાઓનો અર્ક એમાં સમાવાયેલો છે.”
  •  “જે દિવસે વાંચન માટે મિનિમમ ૩૦ મિનિટનો પણ સમય ન મળે તો એ દિવસને વ્યર્થ સમજી જ લેવાનો. જેમ એક દિવસ ના નાહીએ ત્યારે શરીરને કેવું લાગે છે. બસ એવું જ મગજ અને માઈન્ડને થાય છે.”

 (ચાલો આવતા મહિને અનુભવોના નવા એપિસોડ સાથે….)

One response to “મે મહિના દરમિયાન મને લાધેલું કેટલુંક (અ)સામાન્ય જ્ઞાન…

  1. નિરવની નજરે . . ! June 2, 2013 at 10:15 am

    સની દેઓલ : વહેલા ઉઠો અથવા “ઉઠી” જાવ { મમ્મીના ઢાઈ કિલોવાળા હાથથી 😉 }

    કદાચ તેથી જ વહેલા ન ઉઠ્નારને , ” ઉઠીયાણ ” કહેતા હશે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: