નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન – ઝોયા

Zoya- by Danielle Steel

ઝોયા…ઝોયા…ઝોયા…

આ રાંઝણા ઝોયા બાદ (ઓહ! આઈ મીન ‘જોયા’ બાદ) એની પાછળ તો આખો રોમાન્ટિક ફિલ્મી સમાજ પાછળ પડી ગયો છે યાર!

એ નામ હજુ કેટલાંને મારશે (કે તારશે) એની ખબર નથી. પણ વર્ષો પહેલા આવી ગયેલી ઘાંસુ લેખક ડેનિયલ સ્ટિલની સુપ્રસિધ્ધ નોવેલ ‘ઝોયા’ મને એ ફિલ્મ જોયા વિના જ આજે ફરીથી યાદ આવી ગઈ છે. 

યેસ દોસ્તો, વિશ્વયુદ્ધ -૧ ના સમયમાં રશિયાના તે સમયના ઝાર નિકોલસની પિતરાઈ બહેન તરીકે તેના જુલમથી કંટાળી દાદીમાં સાથે એક રાતે ભાગીને પેરિસ પહોંચે છે. ટનબંધ રાજકીય અને પારિવારિક કાવાદાવાની અસરો હેઠળ ભાગતી, દોસ્તી, અટકાતી, લપાતી છુપાતી રહીને પણ….એક અમેરિકન સોલ્જર ક્લિટોનના પ્રેમમાં પણ પડે છે.

વિશ્વયુદ્ધ-૧ બાદ બેઉ લગ્ન કરી અમેરિકા પહોંચે છે અને પછી શરુ થાય છે ફરી પાછાં નવા વળાંકો અને રહસ્યના પડદાઓ ખોલતી ઘટનાઓનો સીલસીલો…

ઝોયા…એક ગ્લોબલ સ્ત્રી તરીકે શું શું કરી શકે છે? કરાવી શકે છે? નથી કરી શકતી, નથી કરવા દેતી. જેવી અનેકાવિધ સ્ત્રી સહજ સંવેદનાઓના મરી-મસાલાથી ભરપુર આ નવલકથાએ કંઈક કેટલીયે છોકરીઓને રડાવી તો ચુકી છે. પણ સાથે વાચા આપી ચુકી છે, જીવવાનું સુપર ટોનિક આપી ચુકી છે. (મારી ખુદની કઝિન-બહેન પણ તેનો જીવતો જાગતો પુરાવો છે.)

હવે જેમને ઝોયા-શક્તિ જાણવાનો શોખ હોય તો બૂકની આ ફાર્મસીમાંથી તેનું ટોનિક (સોયા વિના) મેળવી લે. http://amzn.to/1a9NnZL

મોટિવેશન મોરલો: 
‘નારીને શક્તિની જરૂર નથી. એ તો ખુદ એક શક્તિ છે.’ – મુર્તઝાચાર્ય.

10 responses to “પુસ્તક પ્રિસ્ક્રિપ્શન – ઝોયા

 1. pragnaju June 25, 2013 at 11:39 am

  શુભાન અલ્લાહ
  Zoya’s green eyes danced as she shook out her hair, and straightened her heavy wool dress. She had changed out of her school uniform after her ballet lesson, and she walked swiftly down the endless hall to the familiar door that would lead her upstairs to Marie and Anastasia’s spartan bedroom. On her way, she walked silently past the room where the Tsar’s aide-de-camp, Prince Meshchersky, always sat working. But he didn’t notice her as, even in her heavy boots, she walked soundlessly up the stairs, and a moment later, she knocked on the bedroom door, and heard the familiar voice.

  “Yes?”

  With one slender, graceful hand, she turned the knob, and a sheaf of red hair seemed to precede her as she poked her head in, and saw her cousin and friend standing quietly by the window. Marie’s huge blue eyes lit up instantly and she rushed across the room to greet her, as Zoya darted in and threw her arms wide to embrace her.

  “I’ve come to save you, Mashka, my love!”

  “Thank God! I thought I would die of boredom. Everyone here is sick. Even poor Anna came down with the measles yesterday. She’s staying in the rooms adjoining my mother’s apartment, and Mama insists on taking care of everyone herself. She’s done nothing but carry soup and tea to them all day, and when they’re asleep she goes next door to take care of the men. It seems like two hospitals here now instead of one. . . .” She pretended to pull her soft brown hair as Zoya laughed. The Catherine Palace next door had been turned into a hospital at the beginning of the war, and the Empress worked there tirelessly in her Red Cross uniform and she expected her daughters to do the same, but of all of them, Marie was the least fond of those duties. “I can hardly bear it! I was afraid you wouldn’t come. And Mama would be so angry if she knew I had asked you.” The two young women strolled across the room arm in arm and sat down next to the fireplace. The room she normally shared with Anastasia was simple and austere. Like their other sisters, Marie and Anastasia had plain iron beds, crisp white sheets, a small desk, and on the fireplace was a neat row of delicately made Easter eggs. Marie kept them from year to year, made for her by friends, and given to her by her sisters. They were malachite, and wood, and some of them were beautifully carved or encrusted with stones. She cherished them as she did her few small treasures. The children’s rooms, as they were still called, showed none of the opul…

 2. jagdish48 June 25, 2013 at 11:53 am

  ‘નારીને શક્તિની જરૂર નથી. એ તો ખુદ એક શક્તિ છે.’ –
  મુર્તઝાચાર્ય.
  મારી સલામ કબુલ કરો….

 3. સુરેશ જાની June 25, 2013 at 12:35 pm

  મુર્તઝાચાર્ય. કે…
  મુર્તઝામુલ્લા?

 4. નિરવની નજરે . . ! June 25, 2013 at 12:38 pm

  સુંદર પુસ્તક સૂચવવા બદલ આભાર .

  Sidetalk : મને મુસ્લિમ નામોનું હંમેશા આકર્ષણ રહ્યું છે . . . બોલવા માત્રથી જાણે એક નજાકતનો અનુભવ . . . જેમકે , પરવીન , ઝીન્નત , ઝાહીદા , ઝોયા . . . ” ઝ ” થી શરુ થતા નામો તો બસ અદભુત ! . . . છેલ્લે , ” ઝોયા “નો અર્થ શું થાય ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: