નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

ભવિષ્ય તો…અહીં છે….આ રહ્યું !

Future is Here...Now !

“The Future is Here Now. Let’s Shape It.” – 

“જે લોકોએ ભૂતકાળને સમજ્યો છે તેઓ ભવિષ્યની ચિંતાને ચિતામાં નાખી વર્તમાનમાં ચિંતામુક્ત જીવે છે. કલ કિસને દેખા હૈ…જો હૈ વોહ અભી હૈ…ઇસ લીયે એશ કો કેશ કર લો.”

(આ ઉપરના ક્વોટ્સ કયા મહાપુરુષો એ કીધા હશે એની મને તો જાણકારી નથી એટલે હાલ પૂરતું મારાથી કોઈકની પ્રેરણા દ્વારા મળેલો સમજી વાંચી લેવું. પછી સ્વીકારવું કે નહિ એ નિર્ણય જાતે લેવો.)

અ જમીન પર ટેકનોલોજીને ઘોળીને પી જનારા અસંખ્ય થઇ લોકો થઇ ગયા છે, અને રહ્યા છે. એની ભૂખ દરેકને પોતાની રીતે પચાવવાની એક કુવ્વત પણ મળી છે. એટલું છે કે મળેલા જ્ઞાનની બક્ષીશને આધારે નિજાનંદમાં સુખી રહે છે. અંગત રીતે, યા ટિમમાં કોઈકને કોઈ રીતે દુનિયાને તેમનો ફાળો આપતા રહે છે.

સુપર ખુશ થવા જેવી બાબત છે કે એવા ખજાનાઓના તાળાની ચાવી આ ઈન્ટરનેટે બહુ સરળતાથી આપી દીધી છે. મબલખ માહિતીઓનો મહાસાગર આપણી આંગળીના ટેરવે મૂકી આપ્યો છે. મલ્ટીમીડીયા સ્વરૂપે આપણને મળતો જ જાય છે. એમાંથી શું લેવું, કેટલું લેવું કદાચ એ શીખવાનો વખત પાસે જ હોય છે. 

Thank You My Dear Info-Life !

3 responses to “ભવિષ્ય તો…અહીં છે….આ રહ્યું !

 1. pragnaju July 14, 2013 at 12:04 pm

  ટૂંકમા સાર કહેવો હોય ત્યારે આ ચાર સૂત્રો કહીએ
  १ काल जारणम
  २ स्नेह साधनम
  ३ कटुक वर्जनम
  ४ गुण नीवेदनम
  અર્થ સરળ છે છતાં ફરીથી વર્તમાનમા રહેવું,સાધન પ્રેમ ,કડવું ન બોલવું–ન વિચારવુ, દરેકમા ગુણ જ જોવા

 2. રૂપેન પટેલ July 15, 2013 at 2:33 pm

  ભાઇ વધુ પડતી ચિંતા ચિતા સુધી પહોંચવા નો માર્ગ સરળ બનાવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: