નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

..તો સમજી લેવું કે તમને…

click_mouse

.

•  જો તમને (કોમ્પ્યુટર સિવાયના) આસપાસના વાતાવરણમાંથી ‘નોટીફિકેશન ટોન’ જેવો અવાજ સંભળાય અને તમે તુરંત તમારો મોબાઈલ/ ઈમેઈલ ચેક કરો તો…

•  જો તમારું માઉસ-કિબોર્ડ કે મોનિટર સ્ક્રિનને કોઈ ‘આંગળી’ પણ કરે અને તમે હાથ ઉગામી દો. (પછી ભલેને તમારી ઘરવાળી હોય કે ‘બાર’વાળી) તો…

•  જો તમને કોઈ કાંઈ પણ સવાલ કરે કે પછી શોધવું હોય તો તેનો જવાબ શોધવા ગૂગલદાસ બાપુને શરણે જાઓ…(ભલેને એ તમારા ચડ્ડી-રૂમાલ પણ હોય)

•  જો તમે ચેટિંગમાં દિલથી લખવાને બદલે સૌથી વધુ ઉપયોગ માત્ર ‘સ્માઇલી કે ઈમોટીકોન’નો કરો તો…

•  જો તમારા મમ્મીને (કે બૈરાને) તમે બીજા રૂમમાંથી ‘હે હા જમવા આવું છું…’ એવો મેસેજ પણ ફેસબૂકથી કે વોટ્સએપથી આપો તો…

•  જો (વાઈફ સાથેનું કનેક્શન ભલે ખુલ્લું હોય પણ) Wi-Fi નું કનેક્શન થોડી સેકન્ડ્સ માટે પણ બંધ થઇ જાય અને તમને વાઈ જેવું કાંઈક આવી જાય તો…

•  જો તમે ક્યાંક પણ જવાનું પ્લાનિંગ કરો પણ શરૂઆત ‘તીયાં Wi-Fi નું કનેક્શન છે કે ની’ થી કરો તો…

•  જો તમને મોનિટરનું બ્લેક સ્ક્રિન જોઈને થોડી સેકન્ડ્સ માટે ધ્રાસ્કો પડે તો…

…તો સમજી લેવું કે તમને ઓનલાઈન-વાઈરલ ઇન્ફેક્શન થયું છે.

(હવે એનું મેડિકેશન ઓનલાઈન સર્ચથી કરવા કરતા નજીકમાં નજીક રહેલા કુટુંબીજનો સાથે ફેસ ટુ ફેસ સમય ગાળી કરવો. મજ્જાઆઆઆઆની લાઈફ !)

Advertisements

2 responses to “..તો સમજી લેવું કે તમને…

  1. Deepak Solanki September 30, 2013 at 7:02 am

    મુર્તઝાભાઇ… મેં દિવસ પહેલા જ મારા મોબાલઇમાંથી વોટ્સઅપ, ફેસબુક ચેંટીંગ વગેરે સેવાઓ હમણા જ કાઢી નાખી… કેમ કે મને લાગ્યું કે આ આદત પડતી જાય છે… અને પહેલા પણ તેના વગર ચાલતુ હતુ તો હવે કેમ નહી?…

  2. મારી જીંદગી ની ચેતના September 30, 2013 at 9:35 am

    આ બધી વસ્તુ ને મારા વ્યસન ગણી મે તેને દુર કર્વા નો પ્રયત્ન હમણા જ કર્યો.. . . . ..
    મારા બ્લોગ પર મારા વ્યસનો જોય શકો છો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: