નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

આ મમી…મને કાયમ બોલાવે!

Murtaza_at_Pyramids

વર્ષો અગાઉ જ્યારે પહેલીવાર કેરો આવ્યો ત્યારે એક એક દોસ્તે પૂછ્યું કે “વ્હાય ડીડ યુ કમ ટુ કેરો?”- ત્યારે સિમ્પલી જવાબ આપ્યો: “બિકોઝ માય ‘મમી’ વોઝ કોલિંગ.”

હજારો વર્ષોવાળા ઈજીપ્તના પિરામીડઝ માટે લાખો લોકોએ કરોડો પાનાં ભરી લખ્યું છે ,ને લખી રહ્યાં છે. જ્યારે જ્યારે મને અહીં કાંઈક ખોવાયેલી ફીલિંગ્સ આવે છે, ત્યારે પિરામીડઝની પાસે પહોંચીને એની ભવ્યતા જોઈ લઉં છું, તેની દિવાલને ચૂમી લઉં છું, તેના મસમોટા પથ્થર પર જઈ બેસી જાઉં છું. 

એક અજીબ એહસાસ છે આ જગ્યાએ. આપણે માણસો ઘણી અજાયબ વસ્તુઓ બનતી જોતા આવ્યા છે, ને જોતા રહીશું, પણ એ જ બે પગવાળાં માનવો એ જ આ સુપર-હાઈપર પિરામીડઝ બનાવ્યાં છે!?!?! એ હજુયે માની શકાતું નથી.

હાળું ‘ઈમ્પોસિબલ’ શબ્દ અહીં કેમ સાચો પડી જતો લાગે છે?!?!? 

3 responses to “આ મમી…મને કાયમ બોલાવે!

 1. pragnaju April 9, 2014 at 2:14 pm

  ઇજીપ્તના પીરામીડો- આજના વૈજ્ઞાનિકોએ ૧\૩ અને ૨\૩ ભાગમાં પાયરો સેન્ટરો શોધીને એક અનોખું રહસ્ય ભેટ ધર્યું !!, જેના કારણે આજે વિશ્વમાં પીરામીડ આધારિત અનેક સંસ્થાઓ ઉભી થાય છે, પીરામીડ તો મમી(મૃતદેવો) ને લાંબા ગાળા સુધી સુયારું પણે સંગ્રહિત રાખવા માટે બનાવાયા છે, કેટલાકે તો તેને ‘ વિશ પીરામીડ’ તરીકે ઘોષિત કરેલ છે, વળી આ પીરમીડ વિશ્વને અનોખી અને અદભુત ઉર્જાનું પ્રદાન કરે છે. પાયરા ઉર્જા પામવાના કેન્દ્ર માંથી ઉર્જા પામી વિશ્વશાન્તીની વીશ કરશો
  બાકી અમારા ચિ સુ જાએ તમારા અને પીરમીડના ખૂબ વખાણ કર્યાં છે ! બને અમારા જેવા ઇજીપ્ત એરની ટીકીટ લઇ આવી ચઢીએ

 2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 9, 2014 at 5:46 pm

  પ્રજ્ઞાજુબા, નેકી ઔર પૂછ પૂછ ???

  એક વાર આવીને તો જુઓ…ફેરોને મળવાનો ફેરો વ્યર્થ નહિ પણ વર્થ રહેશે… 🙂

 3. pari patel February 25, 2015 at 12:23 pm

  Thank you for sharing……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: