નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

વેલકમ સપ્ટેમ્બર ! 

September-2014

આ મહિનો શરુ થાય ત્યારે કેટલીક બાબતો યાદ આવી જાય. જેમ કે…

=> બાળપણમાં શિક્ષક દિનની રજાની સાથે સાથે શિક્ષક બનવાની એક મીઠ્ઠી સજા….

=> વર્ષો અગાઉ અમદાવાદથી કેરોનું માઈગ્રેશન થવાની તૈયારી..

=> અમેરિકામાં બનેલી નાઈન–ઈલેવનની ગોઝારી ઘટના…

=> બ્લોગીંગ દ્વારા મારા નેટ કેરિયરની શરૂઆત,..

=> અને અને અને…આ વર્ષે તો….એક મસ્તમ ખાસ સપ્ટેમ્બરી ગિફ્ટ મળી છે. જેનાં સમાચાર અને શેરિંગ બસ…તમને પણ જલ્દી મળ્યા જ સમજો….

ખૈર, પણ ત્યાં સુધી બાળપણથી જેને લોકલ બેન્ડવાજામાં, બર્થડે-પાર્ટીઝમાં તેમજ બીજી અનેક ફિલ્મોમાં (ચોરાયેલી) સાંભળવા મળેલી હોલિવૂડી ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ની આ પ્રખ્યાત બનેલી સિગ્નેચર ધૂનની મજા લઇ લ્યો:

 (Photo Credit: Great-images.org)

3 responses to “વેલકમ સપ્ટેમ્બર ! 

 1. pragnaju September 1, 2014 at 5:20 pm

  નોસ્ટેલજીક ધૂન બદલ ધન્યવાદ
  મેરે સપનો કી રાની..’નું ‘માય ડ્રીમ્ઝ અનલિમિટેડસ્ ક્વીન એલીઝાબેથ, વ્હેન વિલ યુ કમ સપ્ટેમ્બર?’ થઇ જાય
  Enjoy…

  come september (full movie) – YouTube

  come september (full movie). by Jillian Elliott; 12 videos; 3,597 views; 1 hour, 49 minutes. Play all. Share. Loading… Save …

 2. Vinod R. Patel September 1, 2014 at 6:43 pm

  આ વર્ષે તો….એક મસ્તમ ખાસ સપ્ટેમ્બરી ગિફ્ટ મળી છે. જેનાં સમાચાર અને શેરિંગ બસ…તમને પણ જલ્દી મળ્યા જ સમજો….

  મુર્તઝાભાઈ આ સમાચારનો ઇન્તઝાર છે ! જલ્દી કહેશો.

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! September 1, 2014 at 9:19 pm

   યેસ વિનુભાઈ, આપણે એ જરૂર જાણવા મળશે. અહીં જ ઇન્શાઅલ્લાહ ! 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: