નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

કંકુ, ચોખા અને પાસપોર્ટ !!!

News Clip- Indian Passport Rejected

જે દેશનું કલ્ચર, સિવિલાઈઝેશન, માયથોલોજી આખા આલમમાં મશહૂર છે, એ જ દેશનો ચોખા યુક્ત કંકુનો પાવડર સામે બીજાંની આંખ લાલ કરે ત્યારે થાય છે કે શ્રદ્ધાની આંખે આટાપાટા કેમ?

હજુ તો ગયા નવેમ્બરમાં જ અમેરિકન કોન્સ્યુલેટમાં ફૂલ ફટાકડી ઓફિસરે જ્યારે બે મિનીટ્સમાં મારો ઈન્ટરવ્યું લીધો ત્યારે ફ્લેશ-બેકમાં એક અમેરિકન દોસ્તને પૂછેલો સવાલ યાદ આવી ગયો:

એ લોકો વિઝા આપતી વખતે સૌથી મહત્વ કયું ફેક્ટર જુએ છે?”
બોડી-લેન્ગવેજ…મેન ! – કાચી સેકંડમાં એ બાર્બી-ડોલ દોસ્તે રિપ્લાય આપ્યો ‘તો.

ત્યારે થાય છે કે…આપણે ત્યાં નવું સ્કૂટર આવે કે મર્સિડીઝ, બાબાનો પરીક્ષા પ્રવેશ હોય કે બેબીનો સાસરે ગ્રહપ્રવેશ. ત્યારે બચારું કંકુ એમને માથે પડીને ચુપચાપ (ગાલને નહિ, પણ કપાળને) લાલ શાં માટે રાખતું રહે છે, એનું કારણ શું?

સેક્સી લૂક સાથે અપડેટ થઇ રહેલાં આપણા ઇન્ડિયન પાસપોર્ટને કંકુની જરૂર છે કે ‘ચોખા’ઈની?

મોરલો: “શ્રદ્ધા ક્યારેય અંધ નથી હોતી. આપણે જ બેન્ડ-એઇડની આદત પાડી છે.”

“પાસપોર્ટ જ મારી લઇ ગઇ મંજિલ ઉપર મને,
શ્રદ્ધા રાખવું ભૂલી ગયો તો GPSએ ફેરવ્યો મને.”

-‘હની’ કર્ડવાળા

(ફોટો ક્રેડિટ: ગુ.સ.)

3 responses to “કંકુ, ચોખા અને પાસપોર્ટ !!!

 1. ધવલ સુધન્વા વ્યાસ February 22, 2016 at 11:06 am

  વાહ, મોરલામાં શું સુંદર વાત કહી છે તમે….

 2. pragnaju February 22, 2016 at 2:44 pm

  चैत ने करवट ली
  रंगों के मेले के लिए
  फूलों ने रेशम बटोरा
  पासपॉर्ट नहीं आया

  दोपहरें लम्बी हो गयीं,
  दाख़ों को लाली छू गयी
  दराँती ने गेहूँ की बालियाँ चूम लीं
  पासपॉर्ट नहीं आया

  बादलों की दुनिया छा गयी,
  धरती ने हाथों को बढ़ाया
  आसमान की रहमत पी ली
  पासपॉर्ट नहीं आया

  पेड़ों ने जादू कर दिया,
  जंगल से आयी हवा के
  होठों में शहद भर गया
  पासपॉर्ट नहीं आया

  ऋतु ने एक टोना कर दिया,
  और चाँद ने आ कर
  रात के माथे पर झूमर लटका दिया
  पासपॉर्ट नहीं आया

  आज तारों ने फिर कहा,
  उम्र के महल में अब भी
  हुस्न के दीये से जल रहे
  पासपॉर्ट नहीं आया

  किरणों का झुरमुट कह रहा,
  रातों की गहरी नींद से
  उजाला अब भी जागता
  और पासपॉर्ट आया ।

  हंमने कंकु से स्वागत कीया
  कोन्स्युलेटको खुन जैसा लगा !
  सभी लाल खुन ही नहीं होता
  कभी प्यारका कुंकु होता है !

  ये बात कैसे समजोगे !
  प्यार किया है कभी ?

  पेरडी अमृता प्रीतमकी रचना

 3. Vimala Gohil February 22, 2016 at 10:20 pm

  “શ્રદ્ધા ક્યારેય અંધ નથી હોતી. આપણે જ બેન્ડ-એઇડની આદત પાડી છે.”
  મોરલાનો રંગ ભર્યો ટહુકો.વાહ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: