નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

રમઝાન એટલે એવો મહિનો…

Ramadan Kareem

રમઝાન એટલે એવો મહિનો…

🌟 જે આપણા ઘરે માત્ર ૩૦ દિવસ માટે ‘મહેમાન’ બનીને આવે છે, પણ જાય છે ત્યારે બાકીના ૩૨૪ દિવસના રેન્ટની પ્રેઝેન્ટ બોનસમાં આપી જાય છે.

🌟 જે આપણે ત્યાં એક ‘એજન્ટ’ રૂપે આવે છે, અને આપણા ‘ખુદને ખુદાની સાથે’ ‘ડીલ’ ફિક્સ કરાવી જાય છે.

🌟 જે આપણી પાસે એક એવા સ્પેશિયલ માર્કેટર તરીકે આવે છે, જે આપણે કરેલાં દરેક અમલના ઇન્વેસ્ટમેન્ટનું ૭૦ ગણું રિટર્ન ’30 Days પ્રોમોશનલ-ઓફર રૂપે આપે છે.

🌟 જે આપણા માટે ‘ટિચર’ બની ૩૦ દિવસમાં અંદર રહેલું ચિટરપણું બહાર કાઢી આપવાનો ક્રેશ-કોર્સ આપી જાય છે…..એ પણ સાવ મફ્ફત !!!

🌟 જે આપણે ત્યાં એક ડોક્ટર તરીકે સામેથી વિઝીટ કરી ‘કુછ લમ્હે’ ભૂખ-તરસ દ્વારા ખાલી રાખે છે, પણ પછી લાંબો સમય સુધી સુખ-સમૃદ્ધિની દવાઓ ભરી જાય છે.

🌟 જે આપણા માઈન્ડનું એક મહિના માટે ‘હેકિંગ’ કરી અંદર ભલાઈનો વાઈરસ ઇન્સ્ટોલ કરી નાખે છે. ને પછી બાકીના દિવસો અપડેટ કરતા રહેવાની જવાબદારી સોંપી જાય છે.

🌟 જે આપણને ‘રૂઠે હુવે ચંદ અપને હી લોગ કે સાથ’ ફરીથી મેળ કરાવી આપે છે.

🌟 જે આપણને ‘રૂઠે હુવે હૈ ઉન સબકો મનાકર ઈદ પહેલા જ ઈદ કરાવી બતાવે છે.

🌙 રમઝાની રમઝટ:

એક દોસ્તનો મેસેજ આવ્યો કે: “ભાઈ, રોઝા કરતી મારી બીબીને વધારે તકલીફ ના પડે એ માટે હવે રોજ સવારે વાસણ-કપડાં હું ધોઉ છું….(દરરોજની જેમ !)” 😛 😉

Advertisements

2 responses to “રમઝાન એટલે એવો મહિનો…

  1. મૌલિક રામી "વિચાર" May 29, 2017 at 3:58 am

    રમઝાન મુબારક ભાઈ..💐

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! May 30, 2017 at 7:19 am

      શુક્રિયા મૌલિકભાઈ. તમને પણ રમઝાનની બરકતવંત મુબારકબાદી !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: