નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

‘થોડામાં ઘણું’ સમાવતી નાનકડી ‘મોટી’વેશનલ વાતો…

063-Paperback-Book-Small-Spine-Mockup-COVERVAULT copy

લ્યો એમેઝોન કિન્ડલ પર વધુ એક નાનકડી ઈ-બૂકી ‘થોડામાં ઘણું’ કહેવા માટે હાજર છે. બે દિવસ માટે સાવ મફતમાં મૂકી છે.

(મેરેકુ લગતાહ કે હવે મેં ખરેખર કિન્ડલકે લવમેં ઔર પડ રહા હૂં. કેમ કે અવનવાં આઈડિયાઝની પેટી પણ તેના નેક્સ્ટ ખાનામાં ગોઠવવા માટે તડપી રહી છે. થોડાં અરસામાં એ પણ આવી જ સમજો.)

એટલે ખાસ કહેવાનું કે આજે જ તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં કિન્ડલની એપ ડાઉનલોડ કરી દેશો તો ઘણી બધી બૂક્સનું ટેસ્ટિંગ સહેલાઈથી થઇ શકશે. (આ લિંક પરથી: https://www.amazon.com/kindle-dbs/fd/kcp )

અને આ લિંક પરથી “સોજ્જી અને નહલ્લી” બૂક બી મલી જહસે ડોસ્ટ! :

ભારતમાં રહેતા હોવ તો આ લિંક: https://www.amazon.in/dp/B07DRNS33N

ને ભારતની બહાર રહેતા હોવ તો આ લિંક: https://www.amazon.com/dp/B07DRNS33N

Advertisements

5 responses to “‘થોડામાં ઘણું’ સમાવતી નાનકડી ‘મોટી’વેશનલ વાતો…

 1. gopal khetani June 18, 2018 at 6:56 am

  done dona done!

 2. સુરેશ June 19, 2018 at 1:09 am

  એમેઝોન કહે છે કે, મારા આઈપેડ પર ડિલિવર કરી. પણ ત્યાં ક્યાં ય દેખાતી નથી !

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 19, 2018 at 2:05 am

   જાનીદાદા, તમને પહેલા આઇપેડ પર કિન્ડલ એપ ડાઉનલોડ કરવી પડશે. જેને તમે આઈપેડના એપસ્ટોરની એપમાંથી કરી શકશો.

   તે બાદ કિન્ડલની એપમાં ઍમૅઝૉનનું જે લોગ-ઈન એકાઉન્ટ હોય તેમાં આવવું પડશે. જેવા કિન્ડલ એપમાં એન્ટર થશો કે તમને ડાઉનલોડ કરેલી ઇબુક દેખાઈ શકશે।

 3. jugalkishor June 19, 2018 at 12:59 pm

  ‘થોડામાં ઘણું’ ને બહાને હું નાઇલપટે આંટો મારી આવ્યો. ખરા અર્થમાં ફક્ત આંટો જ હો ! એટલે કે ઘણામાં થોડું – લગરીક…..નવેમ્બર ૨૦૧૧ના પાનાથી……! મને થયું કે બ્લૉગજગતમાં કેટકેટલું વાંચવા–જોવાનું પડ્યું છે ! ક્યારેક થાય કે લખવાનું છોડી વાંચ્યા જ કરીએ ! મારું પોતાનુંય લખવાનું – બુકો બનાવવાનું – બહુ બાકી છે ! છતાંય તમારી આ નીલ ગંગાથી ઓછી તો નથી….તમને એણે સમૃદ્ધ કર્યા જ છે. અભીનંદન અને શુભેચ્છાઓ……

  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! June 20, 2018 at 1:00 am

   શુક્રિયા દાદા. આપનો પ્રતિભાવ કલમ, કલામ અને કિબોર્ડને મોટિવેટ કરતુ રહેશે. ક્યારેક મળીશું સરેરાહ ચલતે ચલતે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: