નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

નિલથી શરૂઆત…


સમૃદ્ધિનું પ્રતિક એવી નાઇલ નદી માત્ર ઈજીપ્ત જ નહિ પણ એ જ્યાં જ્યાં થઇને વહે છે એ દરેક પ્રદેશોના ગ્રેસ-પ્રોગ્રેસ-ખુશહાલીની જવાબદારી પોતાની પીઠ પર લઈને વહે છે.  એવી જ ખુશહાલીના વ્હેણમાં વહેતા મારા વિચારો, સ્મરણો, અનુભવો અને લાગણીઓના પ્રવાહને લઇ ‘નાઇલ ને કિનારેથી’ બ્લોગ શરુ કરું છું.

દોસ્તો, એમાં શું આવશે…. કેવું આવશે….એવા પ્રવાહને માણવા થોડી રાહ તો જોવી પડશે….થોડાં જ વખતમાં એની જાહેરાત પણ આવીજ સમજો.

16 responses to “નિલથી શરૂઆત…

  1. himanshu patel April 23, 2011 at 3:32 am

    સ્વાગત છે નાઈલથી આવશે તો “કાંઠો” ફળદ્રુપ જ હશે!

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! April 23, 2011 at 5:34 am

      Hi Man! Shu‘ Vaat chhe? આટલાં વિશ્વાસ સાથે કોમેન્ટની શરૂઆત સારી કરી છે..દોસ્ત! પોસિબલ હોય તો સબસ્ક્રાઈબ કરાવી લેજો. સમયે સંદેશો મળતો જશે.

  2. Amit Panchal April 23, 2011 at 7:40 pm

    Hey Man, All the best for Second Blog.. Looking forward to your upcoming post.. 🙂

  3. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." August 17, 2011 at 8:58 am

    નાઈલથી નર્મદાની કેનાલ ક્યારે શરૂ થશે???

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! August 17, 2011 at 12:44 pm

      ઓયે વિમુડા!…શાંતિ રાખ…જરા મનેય નાઈલને કાંઠે વિસામો લેવા દે…વિચારોનો પ્રવાહ વહેશે તારી તરફ આવ્યો જ સમજ….પછી વાત…

  4. dipen shah August 22, 2011 at 3:00 pm

    Murtuzabhai, Net par vepar vanchvani mazzaa padi gai.
    Nile no kantho pan chalkavo.

    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! August 22, 2011 at 4:51 pm

      Thank You Dipenbhai. Your wish will be fulfilled on the Bank of ‘Nile’. Of course this Bank will give you ‘Return on Happiness’ 🙂 Stay in touch and Do let me know if there is any way I can Help you.

  5. utkantha September 2, 2011 at 6:53 am

    waiting….

  6. husainali vohra October 2, 2011 at 11:50 am

    mane em k ek thi santosh,,,,,,,,,,,,,,,,,pan no limit in marketing…………are vah
    have thodi philosophy thase ave lage chhe ………kai vandho nahi………jetlu ulechay etlu ulecho “nile” khali nahi thay……..
    salaam.

  7. ASHOK VAISHNAV November 12, 2011 at 6:00 am

    ગુજરાતીમાં આ પ્રકારે બીન-કથા સાહિત્યના બ્લૉગ્સની તાતી જરૂરીઆત આ બ્લૉગથી, ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે, સંતોષાઇ રહી છે તે આનંદની વાત છે.
    શ્રી મુર્તઝા પટેલને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં પડે!

  8. • » નટખટ સોહમ રાવલ « • November 12, 2011 at 6:42 am

    નવો બ્લોગ શરુ કર્યો એ જાણી ખુશી થઇ ભાઇ…
    નાઇલ નદીના પ્રવાહ રૂપી બ્લોગ સદાય વહેતો રહે એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન…

  9. આકાશ ગૌસ્વામી November 12, 2011 at 12:18 pm

    ખુબ જ સુન્દર બ્લોગ બનાવ્યો છે…

  10. MechSoul November 14, 2011 at 8:06 am

    Congratulations !

  11. રૂપેન પટેલ November 16, 2011 at 4:04 pm

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

  12. Arvind Adalja November 20, 2011 at 11:09 am

    ગુજરાતી બ્લોગ જગતમા સ્વાગત !

  13. Ishrat Mustafa March 15, 2014 at 3:29 pm

    Bhai , waiting waiting
    Jara mane link mokal ta rehjo pls

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: