નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

નિલથી શરૂઆત…


સમૃદ્ધિનું પ્રતિક એવી નાઇલ નદી માત્ર ઈજીપ્ત જ નહિ પણ એ જ્યાં જ્યાં થઇને વહે છે એ દરેક પ્રદેશોના ગ્રેસ-પ્રોગ્રેસ-ખુશહાલીની જવાબદારી પોતાની પીઠ પર લઈને વહે છે.  એવી જ ખુશહાલીના વ્હેણમાં વહેતા મારા વિચારો, સ્મરણો, અનુભવો અને લાગણીઓના પ્રવાહને લઇ ‘નાઇલ ને કિનારેથી’ બ્લોગ શરુ કરું છું.

દોસ્તો, એમાં શું આવશે…. કેવું આવશે….એવા પ્રવાહને માણવા થોડી રાહ તો જોવી પડશે….થોડાં જ વખતમાં એની જાહેરાત પણ આવીજ સમજો.

16 responses to “નિલથી શરૂઆત…

  1. himanshu patel April 23, 2011 at 3:32 am

    સ્વાગત છે નાઈલથી આવશે તો “કાંઠો” ફળદ્રુપ જ હશે!

  2. Amit Panchal April 23, 2011 at 7:40 pm

    Hey Man, All the best for Second Blog.. Looking forward to your upcoming post.. 🙂

  3. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..." August 17, 2011 at 8:58 am

    નાઈલથી નર્મદાની કેનાલ ક્યારે શરૂ થશે???

  4. dipen shah August 22, 2011 at 3:00 pm

    Murtuzabhai, Net par vepar vanchvani mazzaa padi gai.
    Nile no kantho pan chalkavo.

  5. utkantha September 2, 2011 at 6:53 am

    waiting….

  6. husainali vohra October 2, 2011 at 11:50 am

    mane em k ek thi santosh,,,,,,,,,,,,,,,,,pan no limit in marketing…………are vah
    have thodi philosophy thase ave lage chhe ………kai vandho nahi………jetlu ulechay etlu ulecho “nile” khali nahi thay……..
    salaam.

  7. ASHOK VAISHNAV November 12, 2011 at 6:00 am

    ગુજરાતીમાં આ પ્રકારે બીન-કથા સાહિત્યના બ્લૉગ્સની તાતી જરૂરીઆત આ બ્લૉગથી, ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે, સંતોષાઇ રહી છે તે આનંદની વાત છે.
    શ્રી મુર્તઝા પટેલને જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં પડે!

  8. • » નટખટ સોહમ રાવલ « • November 12, 2011 at 6:42 am

    નવો બ્લોગ શરુ કર્યો એ જાણી ખુશી થઇ ભાઇ…
    નાઇલ નદીના પ્રવાહ રૂપી બ્લોગ સદાય વહેતો રહે એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન…

  9. આકાશ ગૌસ્વામી November 12, 2011 at 12:18 pm

    ખુબ જ સુન્દર બ્લોગ બનાવ્યો છે…

  10. Arvind Adalja November 20, 2011 at 11:09 am

    ગુજરાતી બ્લોગ જગતમા સ્વાગત !

  11. Ishrat Mustafa March 15, 2014 at 3:29 pm

    Bhai , waiting waiting
    Jara mane link mokal ta rehjo pls

Leave a comment