નાઇલને કિનારેથી….

સમૃદ્ધિ…..વિચારોથી, વાણીથી, વર્તનથી, અનુભવથી!

Tag Archives: પેપર બાઈક

| સ્વ આનંદ પરમ્ સુખમ્ |

Paper_Bike_in_Cairo

તો આ છે…અમારા કેરોમાં વહેલી સવારે પેપર ડીલીવરી આપતી બાઈક-કાર.

મજાની વાત છે કે, અહીંનું મુખ્ય દૈનિક પેપર ‘અલ- હરમ’ તેમના પેપરમેન ને આવી ગાડીઓ માઈક્રો-લોન સ્વરૂપે આપે છે. 

આવી આરામદાયક બાઈક-કાર પર બેસીને તેનો સવાર…વ્હેલી સવારે ધાર્યા નિશાનથી ઉપરના માળાઓ પર પેપર ફેંકે છે ત્યારે થાય છે કે…અંદરના સમાચારો ‘માથે વાગે’ એ કરતા એમની તદબીરનું આ નિશાન તકદીર પણ બદલે તો કેવું સારું…!!!!

પણ જવાબ એમ છે કે…

પેપરની આવી વેચણી દ્વારા જ એમને ખુદના કામની મોહબ્બત વહેંચવી વધારે ગમે છે…

| સ્વ આનંદ પરમ્ સુખમ્ |